GSTV

ગાંધીનગર/ સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળશે કેબીનેટની બેઠક, મહત્વના મુદ્દાઓ પર રહેશે સૌની નજર

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક મળવાની છે. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં ઘણા જ મહત્વના મુદ્દે ચર્ચા કરવામા આવી શકે છે. નોંધપાત્ર છે કે સ્કુલ ફીના મુદ્દે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે આ મામલે રાજ્ય સરકાર તેનો અંતિમ ફેંસલો જણાવશે…તો આ ઉપરાંત  અનલોક મુદે ચર્ચા, ખેડૂતોના ઉભા પાક મુદે ચર્ચા, મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ચર્ચા, કોરોનાની વકરતી પરિસ્થિતિ તેમજ પેટા ચૂંટણીને લઈને ચર્ચા કરવામા આવશે.

સીએમની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક

  • સીએમની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક
  • ફી મુદ્દે સરકાર અંતિમ નિર્ણય લઇ શકે
  • પાક નુકસાની અને ટેકાના ભાવે મગફળી અંગે થઈ શકે ચર્ચા

પાક નુકસાની અને ટેકાના ભાવે મગફળી અંગે થઈ શકે ચર્ચા

જેમાં ખાસ કરીને સ્કુલ ફીના મુદ્દે સરકાર તેનો અંતિમ ફેંસલો જણાવશે. તો આ ઉપરાંત અનલોક મુદે ચર્ચા, ખેડૂતોના ઉભા પાક મુદે ચર્ચા, મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ચર્ચા, કોરોનાની વકરતી પરિસ્થિતિ તેમજ પેટા ચૂંટણીને લઈને ચર્ચા કરવામા આવશે.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!