GSTV
Bhavnagar Trending ગુજરાત

સીએમ રૂપાણીએ કોના વિશે કહ્યું કે તેઓ ગાંડા જેવી પોસ્ટ ટ્વીટ કરે છે તેનો જવાબ આપવો જરૂરી નથી

ગઢડા બેઢકના ધોળામાં સીએમ રૂપણી અને સીઆર પાટીલે સભા સંબોધી. સીએમે કેશુભાઈ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો અને વિપક્ષ પર પ્રહાર કર્યાં. પરેશ ધાનાણીએ ગુજરાત સરકારની વિરુદ્ધમાં બનાવેલી શોર્ટ ફિલ્મ મુદ્દે સીએમએ કહ્યું કે તેઓ ગાંડા જેવી પોસ્ટ ટ્વીટ કરે છે તેનો જવાબ આપવો જરૂરી નથી.

પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના નિધન પર રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે..આ સાથે જ સીએમ વિજય રૂપાણીએ કેશુભાઈના નિવાસસ્તાને પહોંચીને તેમના પાર્થિવ દેહને શ્રદ્ધાં સુમન અર્પણ કર્યા હતા. સીએમ રૂપાણીએ કહ્યુ કે,કેશુભાઈના જવાથી જાહેર જીવનને મોટી ખોટ પડી છે.જાહેર જીવન રંક બન્યુ છે..અને ભાજપે એક ભીષ્મ પિતામહ જેવા મોભી ગુમાવ્યા છે. કેશુભાઈ પટેલ ખેતી કરતા હતા..ખેડૂતોના પ્રશ્નો હલ કરવામાં હંમેશા તત્પર રહેતા હતી. કેશુભાઈ પટેલ આગવી કોઠાસૂઝ ધરાવતા વ્યક્તિ હતા.

READ ALSO

Related posts

રાજકારણ / ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દો રહેશે છવાયેલો, AAPની એન્ટ્રીથી જામશે ખરાખરીનો જંગ

Hardik Hingu

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk

વલસાડનું અસલી ઘરેણું / નરેશભાઈ નાયકે 8 વર્ષમાં 75 હજાર કિ.મી ફેરવી સાયકલ, 103થી વધુ જીત્યા મેડલ

Hardik Hingu
GSTV