CM રૂપાણીએ કરી મોટી જાહેરાત. મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે 1 લાખ રૂપિયા સુધી લોન માત્ર 2 ટકા, કોઓપરેટિવ તથા વાર્ષિક ફક્ત 2 ટકા વ્યાજ આપાવાનું રહેશે. જ્યારે બાકીનું 6 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચુકવશે. 30 જેટલી આમ તો ચુકવણી થાય છે, પણ ફક્ત 2 વાર્ષિક વ્યાજ આપવાનું છે, જ્યારે 18 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચુકવશે. આમ કહી શકાય કે, વગર વ્યાજે પૈસા આપી પોતાના ધંધા રોજગારને શરૂ કરી શકશે.
રાજ્યના 10 લાખ લોકોને લાભ મળશે
- રાજ્યના 10 લાખ લોકોને લાભ મળશે
- વાર્ષીક બે ટકાના વ્યાજે એક લાખ સુધીની લોન મળશે
- 6 મહિના સુધી કોઈ વ્યાજ કે હપ્તો નહી ચુકવવો પડે
- એક લાખ સુધીની લોન કારીગરો અને નાના દુકાનદારોને મળશે
ક્રેડિટ સોસાયટી અને કોઓપરેટિવ બેંક આપશે લોન, 10 લાખથી વધુ લોકોને મળશે સહાય
6 મહિના સુધી કોઈ પણ પ્રકારનો હપ્તો કે, વ્યાજ આપાવાનું રહેશે નહીં. બેંકોને માત્ર લોકોની અરજી પર ધ્યાન આપાવાનું રહેશે. ધંધામાં નાના વેપારીઓને રાહત મળશે. ગુજરાત સરકારે કરી આત્મનિર્ભર યોજનાની જાહેરાત. બેંકો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. બે ટકા વ્યાજે એક લાખની લોન આપશે રાજ્ય સરકાર
READ ALSO
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ