GSTV
Home » News » સીએમ નીતિશ કુમાર ફરીવાર મહાગઠબંધનમાં સામેલ થઈ શકે છે, આ નેતાએ આપ્યો સંકેત

સીએમ નીતિશ કુમાર ફરીવાર મહાગઠબંધનમાં સામેલ થઈ શકે છે, આ નેતાએ આપ્યો સંકેત

બિહારમાં સીએમ નીતિશ કુમાર ફરીવાર મહાગઠબંધનમાં સામેલ થઈ શકે છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે શનિવારે આપેલા સંકેત બાદ નીતિશ કુમાર અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. આ મામલે આરજેડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ જણાવ્યુ હતુ કે, નીતિશ કુમાર અને આરજેડીની વિચારધારા એક સમાન છે.

જેથી કોંગ્રેસ પણ નીતિશ કુમાર સાથે મળીને રણનીતિ ઘડવા માટે તૈયાર છે. તેમણે વધુમાં કહ્યુ કે, આરજેડી યુનિફોર્મ સિવિલ કોડ, આર્ટિકલ ૩૭૦નો વિરોધ કરે છે. જેનો વિરોધ જેડીયુ પણ કરે છે. જેડીયુ આ મામલે કોઈ વલણ સ્પષ્ટ કરશે તો આરજેડી તેની સાથે ઉભી રહેશે.

READ ALSO

Related posts

એ…એ…ગઇ….લાઇવ કોન્સર્ટમાં ઉંધે માથે ધડામ થઇ ગઇ લેડી ગાગા, Video છે જોવા જેવો

Bansari

છેલ્લા 12 વર્ષથી આ એક શખ્સ માટે કરવા ચોથનું વ્રત કરે છે ત્રણ સગી બહેનો, કારણ જાણીને નવાઇ લાગશે

Bansari

આ રાજવી પરિવારની પરિણીતાને સાસરીયામાં ત્રાસ આપતા પોલીસ ફરિયાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!