GSTV
Home » News » પુલવામામાં થયેલા શહીદોના પાર્થિવ દેહ આવ્યા વતને, એરપોર્ટ પર આપી શ્રદ્ધાંજલિ

પુલવામામાં થયેલા શહીદોના પાર્થિવ દેહ આવ્યા વતને, એરપોર્ટ પર આપી શ્રદ્ધાંજલિ

પુલવામામાં બિહારના બે જવાનો રતનકુમાર ઠાકુર અને સંજયકુમાર સિન્હાએ શહીદી વહોરી છે. ત્યારે બંને શહીદોના પાર્થિવ દેહ વતન આવી પહોંચ્યા. પટનાના એરપોર્ટ પર મુખ્યપ્રધાન નીતિશકુમાર તેમજ સરકારના અન્ય ટોચના અધિકારીઓ અને કર્મચારીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ઝારખંડના રાંચીના જવાન વિજય સોરંગનો પાર્થિવ દેહ વતન આવી પહોંચ્યો હતો. બિરસા મુંડા એરપોર્ટ પર શહીદ વિજય સોરંગને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા લોકોએ વિશાળ કદનો રાષ્ટ્રધ્વજ બનાવ્યો હતો. તેમજ શહીદો અમર રહેના નારા સાથે શ્રદ્ધાંજલિ આપી હતી.

Read Also

Related posts

દિગ્ગજ નેતાનું EVM મુદ્દે મહત્વનું નિવેદન કહ્યું, ‘હાર માટે EVM જવાબદાર નહીં’

Mayur

મોદી લહેર વચ્ચે આ ઉમેદવારનો કોઈ વાળ પણ વાંકો ન કરી શક્યું, તમામના સુપડા સાફ થયા છતાં અજય રહ્યા

Mayur

પીએમ મોદીને આ 5 કારણોને લીધે મળી શાનદાર જીત, વિપક્ષ પાસે નથી કોઈ વિકલ્પ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!