GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

સીએમ રૂપાણીની એક્સપર્ટ ગ્રુપ ઓફ ડોક્ટર્સ સાથે બેઠક, આગામી 30 દિવસ માટેની ઘડાઈ રણનીતિ

કોરોનાના સંકટને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષતામાં બેઠક મળી. આ બેઠકમાં કોવિડ-19ના સંક્રમણને નિયંત્રણમાં લાવવાના ઉપાયો અને સારવારના સુચનો માટે સરકારને મદદરૂપ થવા એક્સપર્ટ ગ્રુપ ઓફ ડોકટર્સની ટીમ બેઠકમાં ઉપસ્થિત રહી. આ બેઠકમાં સીએમ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ વરિષ્ઠ સચિવોએ અનલોક-2 દરમિયાનની આગામી 30 દિવસની સ્ટ્રેટેજી અંગે વિચાર-વિમર્શ હાથ ધર્યો.

ત્યારે તબીબોની ટીમે લોકોમાં વધુ જનજાગૃતિ અંગેની સલાહ આપવી તેમજ અમદાવાદમાં કોરોના સંક્રમણના ઘટતા જતા કેસ અંગે નોંધ લઈ તેને સુસંગત કોવિડ-19ના નિયંત્રણની વ્યૂહરચનાને વધુ સઘન બનાવવાના સુચનો આપવામાં આવ્યા. આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકિમ મુખ્યમંત્રીના અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ અન્ય વરિષ્ઠ સચિવ જોડાયા હતા. જ્યારે આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિ સુરતથી વીડિયો કોન્ફરન્સથી બેઠકમાં ભાગ લીધો હતો.

READ ALSO

Related posts

સાબરકાંઠા : ગાયો ચરાવતા બે ભાઈઓ પર વીજ તાર પડતા બન્નેના ઘટનાસ્થળે જ મોત

Nilesh Jethva

લોકડાઉનમાં રણવીરે લુકમાં કર્યો જારદાર ફેરફાર : આ અભિનેતાએ કર્યા જોરદાર વખાણ, ફોટોગ્રાફ જોઈને તમે કહેશો વાહ

Mansi Patel

ચેક ભરવામાં એક નાનકડી ભૂલથી થઈ શકે છે તમને મોટું નુકસાન, જાણો કેવી રીતે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!