GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

અમદાવાદ / સીએમ ભૂપેન્દ્ર પટેલે GMDC ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રી 2022નો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રી 2022નો પ્રારંભ કરાવ્યો. કોરોનાના બે વર્ષ બાદ રાજ્ય સરકારે વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન કર્યું છે. અલગ અલગ થીમ ગ્રાઉન્ડ બનાવાયા છે. મુખ્યમંત્રી સહિત તમામ ઉપસ્થિત મંત્રીઓએ થીમ અને પ્લે એરિયાની મુલાકાત લીધી. મંત્રી જગદીશ પંચાલ, અરવિંદ રૈયાણી, પૂર્ણેશ મોદી, અમદાવાદ શહેર મેયર કિરીટ પરમાર અને મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા ઉપસ્થિત રહ્યા હતા. 

સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રજાજનોને નવરાત્રીની શુભકામના પાઠવી અને કહ્યું કે વડાપ્રધાને વિકાસના અનેક કામને વેગ આપ્યો છે. ગરબાની ગરિમા જળવાઈ રહે તેવા સાંસ્કૃતિક ગરબા થશે. રાજ્યમાં આઠ  જગ્યાએ ઈ- વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરાયું છે. 

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

આ પણ વાંચો

Related posts

2021-22માં ભાજપ-કોંગ્રેસ-આપને મળ્યું કરોડો રૂપિયાનું ફંડ, આંકડો જાણીને ચોંકી જશો તમે

Kaushal Pancholi

LIVE! પીએમ મોદી અને અમિતશાહે મતદાનની કરી અપીલ, રીવાબાએ આજે રાજકોટમાં આઈપી મિશન સ્કૂલ ખાતે મતદાન કર્યું

pratikshah

ગુજરાતની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 10 હોટ સીટો પર જબરદસ્ત જંગ : આ બેઠકો નક્કી કરશે રાજકીય દિશા

pratikshah
GSTV