GSTV

મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટલે પ્રથમ વખત વિધાનસભા સત્રની કાર્યવાહીમાં આપશે હાજરી

bhupendra patel

Last Updated on September 27, 2021 by pratik shah

રાજ્યના મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટલે પ્રથમ વખત વિધાનસભા સત્રની કાર્યવાહીમાં હાજરી આપશે. બે દિવસના ટુંકા સત્ર દરમ્યાન ગૃહમાં કેટલાક સુધારા બિલ રજૂ થવાના છે. વિધાનસભા સત્રના પ્રથમ દિવસે  ડોક્ટર નીમાબહેન આચાર્યને સભાગૃહના અધ્યક્ષ તરીકે પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરાશે.

વિધાનસભા
  • ગુજરાત ખાનગી યુનિવર્સિટી (દ્વિતીય સુધારા) વિધેયક – ૨૦૨૧
  • ૨.ગુજરાત માલ અને સેવા વેરા(સુધારા) વિધેયક – ૨૦૨૧
  • ૩.ભારતનું ભાગીદારી (ગુજરાત સુધારા) વિધેયક – ૨૦૨૧
  • ૪. કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી વિધેયક –

આ ઉપરાંત ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડ અને અનિલ જોષીયારાના પ્રસ્તવાની પ્રક્રિયા પૂર્ણ કરાશે.   વિધાનસભામાં પ્રથમ દિવસે ગુજરાત ખાનગી યુનિવર્સિટી દ્વિતીય સુધારા વિધેયક -2021, ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક-2021, ભારતનું ભાગીદારી ગુજરાત સુધાર  વિધેયક-2021 અને કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી વિધેયક -2021 રજુ થવાનું છે.

રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારે કાર્યભાર સંભાળ્યો છે. બીજી તરફ પાટનગર ગાંધીનગરમાં આવતીકાલથી બે દિવસ સુધી વિધાનસભાનું ચોમાસાનું સત્ર યોજાશે. ચોમાસુ સત્રમા હવે વિધાનસભમાં જોવા મળશે નવી હરોળની બેઠક વ્યવસ્થા, વિધાનસભાની બેઠક બદલાશે.

Related posts

Offer / Renault ની આ કાર પર 2.5 લાખ રૂપિયા સુધીની ઓફર, 31 ડિસેમ્બર સુધી બુકિંગ પર મળશે લાભ

Zainul Ansari

Big Breaking / બુલંદશહરમાં RLD નેતાના કાફલા પર હુમલો, 50 રાઉન્ડ ગોળીઓ ચાલી: 1 મોત

Zainul Ansari

IND vs NZ / ચાલુ મેચમાં સ્પાઈડર કેમ આવ્યો નીચે, વિરાટ કોહલી સહિત ખેલાડીઓએ કરી મસ્તી: જુઓ વીડિયો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!