GSTV

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસા બાદ 24 લોકોના મોત થયા છે. હિંસક ઘટનાઓમાં લગભગ 200 લોકો ઘાયલ થયા છે. તાજેતરમાં પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં થયેલી હિંસક ઘટનાઓ બાદ પોલીસે અત્યાર સુધીમાં 106 લોકોની ધરપકડ કરી છે. જેમાં તમામ પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હીના લોકો હિંસા ઈચ્છતા નથી. આ બધુ આમ આદમી દ્વારા નથી કરાતું. આ અસામાજિક તત્વો, રાજકીય ગુંડાઓ અને બહારની તાકાત દ્વારા થાય છે. દિલ્હીમાં હિન્દુ અને મુસલમાન ક્યારે લડવા નથી માગતા. તેમણે દિલ્હી પોલીસના મૃતક કોન્સ્ટેબલના પરિવારને તમામ સહાય આપવા જણાવ્યું છે.

READ ALSO

Related posts

પ્રિન્સ હેરી-મર્કેલ કેનાડાથી US શિફ્ટ થયાં, શાહી યુગલનો સુરક્ષા ખર્ચ અમેરિકા નહી ઉઠાવે : પ્રમુખ ટ્રંપ

pratik shah

Coronaનો ડર : એક, બે નહીં ચાર વાર કરાયો રિપોર્ટ , રિઝલ્ટ એક જ કોરોના પોઝિટીવ

Bansari

ઓ બાપ રે… જો આ વ્યક્તિની ભવિષ્યવાણી અમેરિકા માટે સાચી પડી તો ટ્રમ્પની સત્તા હચમચી જશે, ભારત આવવાનો પણ નહીં થાય ફાયદો

Karan
Do NOT follow this link or you will be banned from the site!