GSTV

કોરોનાના કહેર વચ્ચે જામનગર પહોંચેલા સીએમ વિજય રૂપાણીએ કરી આ જાહેરાત

કોરોનાની વિકટ સ્થિતિને લઈને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જામનગરની મુલાકાત લીધી. વહીવટી પ્રશાસન અને આરોગ્ય તંત્ર તેમજ જન પ્રતિનિધિઓ સાથે મેરેથોન મિટિંગ યોજી હતી. કોરોનાની હાલની સ્થિતિનો તાગ મેળવી સરકારે જરૂરી સૂચનાઓ આપી તંત્રને કોઇ પણ પરિસ્થિત સામે પહોંચી વળવાની હૈયા ધારણા આપી હતી.

જામનગરમાં પણ ઓછા ટેસ્ટ થતા હોવાની ફરિયાદ વચ્ચે સીએમએ જામનગર શહેર અને ગ્રામ્યમાં એક હજાર ટેસ્ટ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ રાજ્યમાં પણ 30 હજાર ટેસ્ટ કરવાની સૂચના આપી હોવાની પણ જાહેરાત કરી છે.

READ ALSO

Related posts

VIDEO/ બજરંગી ભાઈજાનની મુન્નીના આ વીડિયોએ સૌ કોઈનું દિલ જીતી લીધું

Pravin Makwana

રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ બરોડા અને સુરતનું તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva

ભારતીય નેવીના સૂત્રોનો દાવો, ચીનના રિસર્ચ શિપની સંખ્યા હિંદ મહાસાગર સતત વધી રહી છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!