GSTV
Home » News » થરાદમાં દૂધ ભરવાના મામલે મારામારી, ત્રણ ઘાયલ

થરાદમાં દૂધ ભરવાના મામલે મારામારી, ત્રણ ઘાયલ

બનાસકાંઠામાં દૂધ ભરાવવા મામલે ધીંગાણું થયું છે. થરાદના ચૂડમેર ગામે દૂધ ભરવાને લઇને બે જૂથ વચ્ચે ઘાતક હથિયારો સાથે મારામારી થઇ હતી. જેમાં ત્રણ જણા ઘાયલ થયા છે. ઘાયલોને થરાદની સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા.

Related posts

ગાંધીનગર ખાતે શનિવારના રોજ યોજાશે દલિત સમાજનું મહાસંમેલન

Nilesh Jethva

પ્રેમ સંબંધની શંકાએ વડોદરામાં યુવકની હત્યા, મૃતકના પરિવારે પોલીસ સ્ટેશને મચાવ્યો હોબાળો

Nilesh Jethva

કેનાલ પરથી મળી મહિલાની હાથ બાંધેલી લાશ, પ્રેમીની ભુમિકા શંકાના ઘેરામાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!