GSTV
Home » News » ફરી ઉઠ્યો પરપ્રાંતીયોનો મુદ્દો, રાજ્યની આ મોટી ડેરીના કર્મચારીઓ હડતાલ પર

ફરી ઉઠ્યો પરપ્રાંતીયોનો મુદ્દો, રાજ્યની આ મોટી ડેરીના કર્મચારીઓ હડતાલ પર

મહેસાણા દૂધ સાગર ડેરીના મનેસર અને દારૂહેડા પ્લાન્ટનું કામકાજ ઠપ થઇ ગયું છે. ડેરીની સંલગ્ન ડેરી મનેસર અને દારૂહેડા ખાતે ગુજરાતના તમામ કર્મચારીઓ કામકાજ ઠપ કર્યુ હતુ. સિક્યોરિટી ગાર્ડને મનેસર ડેરીમાં પરપ્રાંતીઓએ મૂઢ માર મારતા મામલો બીચક્યો હતો. પરપ્રાંતીય લોકોની મહેસાણા દૂધ સાગર ડેરીમાં કામ કરતા લોકોને અવારનવાર માર મારવામાં આવતો હોવાની રજુઆત કરવામાં આવી છે.

3 દિવસથી મહેસાણા સહિત સમગ્ર ગુજરાતના કર્મચારીઓએ આંદોલન શરૂ કર્યું છે. ભયના ઓથાળ નીચી રહેતા હોવાની મહેસાણાના કર્મચારીઓની બૂમ છે. આ અંગે એમ.ડી સહિત ચેરમેનને લેખિતમાં જાણ કરવામા આવી હતી. 400થી અધિક કર્મચારી કામથી અળગા રહ્યાં હતા.

READ ALSO

Related posts

ભારતમાં થતા રોકાણમાંથી 40% રોકાણ માત્ર ગુજરાતમાં થાય છે : CM રૂપાણી

Mansi Patel

RBIનો નવો નિયમ, હવે બેંક દરરોજ તમારા ખાતામાં નાંખશે 100 રૂપિયા

Mansi Patel

દેશની સૌથી મોટી બેંકે આપી ભેટ, પહેલી ઓક્ટોબરથી મળશે સસ્તી લોન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!