GSTV
Home » News » સુરતમાં સફાઇ કામદારો આ મુદ્દે બેઠા ઉપવાસ પર, આત્મવિલોપનની આપી ચીમકી

સુરતમાં સફાઇ કામદારો આ મુદ્દે બેઠા ઉપવાસ પર, આત્મવિલોપનની આપી ચીમકી

સુરતમાં સફાઇ કામદારો વેતન વધારવાના મામલે મનપા કચેરી સામે પ્રતિક ઉપવાસ પર બેસી ગયા છે. વેતન વધારા સહીતની પડતર માંગણીઓને લઇને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કેટલાક મનપા ઝોનમાં અધિકારીઓની સામે જ ભરતીમાં અને હાજરીમાં ચેડા કરવાનો આક્ષેપ કર્યો હતો. વહેલી તકે પડતર પ્રશ્નનો ઉકેલ નહી આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

READ ALSO

Related posts

ગુજરાત માટે ખુશીના સમાચાર, ‘પવન’ વાવાઝોડુ કાલે સોમાલિયાના કિનારે ટકરાઈને નબળુ પડશે

Nilesh Jethva

દીપડાના આતંકથી બચવા ખેડૂતોએ શોધી કાઢ્યો અનોખો રસ્તો, આ આવિસ્કાર જોઈને મગજ ઘુમી જશે

Nilesh Jethva

ગુજરાત વિધાનસભાનું સત્ર હંગામેદાર રહેવાની પુરી શક્યતા, વિપક્ષ આ મુદ્દે સરકારને ભીસમાં લેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!