GSTV
Home » News » કચ્છ : શિક્ષણ પ્રધાનની શાળા મુલાકાત પહેલા વિદ્યાર્થીઓ પાસે કરાવાઇ સફાઇ

કચ્છ : શિક્ષણ પ્રધાનની શાળા મુલાકાત પહેલા વિદ્યાર્થીઓ પાસે કરાવાઇ સફાઇ

કચ્છના ભૂજ ખાતે એક શાળામાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મુલાકાત વિદ્યાર્થીઓ પાસે શ્રમકાર્ય કરાવવામાં આવ્યુ છે. શાળામાં જિલ્લા કક્ષાના વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનું આયોજન થયું છે. આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહેવાના છે. ત્યારે શાળાની સ્વચ્છતા દેખાય તે માટે વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

Related posts

પેટાચૂંટણીમાં આ બેઠક પર ઓછું મતદાન થવા અંગે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva

દિવાળી સમયે નવી ચલણી નોટો ની માંગ વધતા કાળા બજારનો ગોરખધંધો, દલાલોનો ખાસ વ્યવસાય

pratik shah

જો સરકાર પોતાનો નિર્ણય પાછો નહી લે, તો બેન્ક કર્મચારી કરશે મહાઆંદોલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!