GSTV
Home » News » મોદીના આ મહત્વકાંક્ષી પ્રોજેકટમાં મહાકૌભાંડ બાહર આવ્યું, તંત્રનું મૌન

મોદીના આ મહત્વકાંક્ષી પ્રોજેકટમાં મહાકૌભાંડ બાહર આવ્યું, તંત્રનું મૌન

મોદીના મહત્વકાંક્ષી પ્રોજેકટમાંથી લાખો ટન માટીની ચોરીનું મહાકૌભાંડ બાહર આવ્યું છે. કેવડીયા પાસે બની રહેલ રાષ્ટ્રીય ટ્રાયબલ મ્યુઝિયમમાંથી 4.75 લાખ મેટ્રિક ટન માટીની ચોરી થઇ છે. કરોડો રૂપિયાની આ માટી ચોરી સૌથી મોટું ખનીજ ચોરી કૌભાંડ જણાવાઇ રહ્યું છે અને તે અધિકારીઓ તથા રાજકીય નેતાઓએ મળીને આચર્યું હોવાનું કહેવાઇ રહ્યું છે.

statue of unity

આ માટીનો સ્ટેચ્યુ ઓફ યુનિટીને સાંકળતા ફોરલેન રસ્તા બનાવવા માટે ઉપયોગ કરવાનો હતો. જોકે આટલું મોટું કૌભાંડ થઇ જવા છતાં પણ વહીવટીતંત્ર અંધારામાં રહ્યું તે પણ શંકા પ્રેરે છે. આ પહેલા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને ઘણા વિવાદો થતા રહ્યા છે. ત્યાના આદિવાસીઓ પણ વખતો વખત વિરોધ પ્રદર્શન કરતા રહે છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે તેમના યુવનોને નોકરીમાં રાખવામાં આવતા નથી. ટિકિટને લઈને પણ વિવાદ સામે આવ્યા હતા. તો માટી ચોરી અંગે સરકાર શું પગલા લે છે તે જોવું રહ્યું.

READ ALSO

Related posts

ચોમાસામાં વધી જાય છે આ ગંભીર સંક્રમણોનો ખતરો, જાણો બચવા માટે શું કરશો

Bansari

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!