GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

દુનિયાની સૌથી ગ્લેમરસ ફુટબૉલ રેફરી છે ક્લાઉડિયા રોમાની, સારી સારી હિરોઇનોને પણ મારે છે ટક્કર

ઇટાલિયન-અમેરિકન મોડલ ક્લાઉડિયા રોમાની જાણીતી ફુટબૉલ રેફરી છે. તેણે પ્રોફેશનલ ફુટબોલ લીગ Serie A અને Serie Bને ક્વૉલીફાઇડ કરી છે. રોમાની ફુટબૉલ રેફરી હોવાની સાથે મૉડેલ પણ છે.

તે અનેક ઇન્ટરનેશનલ મેગેઝીનના કવર પેજ પર પણ ચમકી ચુકી છે. રોમાની પોતાની હૉટ અને સેક્સી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

તેની આ તસવીરો પર હજારો લાઇક્સ મળે છે.

ક્લાઉડિયા રોમાનીને વર્ષ 2016માં દુનિયાની સૌથી સેક્સી મહિલાઓની લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી.

રોમાનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મિલિયનથી વધુ ફૉલોઅર્સ છે.

રોમાની અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

રોમાનીના ફેન્સ તેની આવી તસવીરોની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે.

ક્લાઉડિયા રોમાની જબરદસ્ત ફોટોશૂટ કરાવતી રહે છે.

રોમાનીની પોપ્યુલારિટી દુનિયાભરમાં ફેલાયેલી છે.

Read Also

Related posts

મહીસાગર જિલ્લાના આ ગામમાં લોકોને પાણી માટે મારવા પડે છે વલખા

Nilesh Jethva

વિશ્વમાં કોરોનાની સંખ્યા 68 લાખ 85 હજારને પાર, મૃત્યુઆંક 4 લાખ નજીક

Nilesh Jethva

એસવીપી હોસ્પિટલ ફરી વિવાદમાં : જીવના જોખમે લોકોની સેવા કરતા કોરોના વોરિયર્સનો પગાર કાપવામાં આવતા ભારે રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!