GSTV
Home » News » PAAS અને ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ થતાં પોલીસે કરી અટકાયત, જાણો કારણ

PAAS અને ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ થતાં પોલીસે કરી અટકાયત, જાણો કારણ

અમદાવાદના વસ્ત્રાલમા ભાજપ અને પાસના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઘર્ષણ થયું. વસ્ત્રાલમાં હાર્દિક પટેલના પોસ્ટર પાસે મા ઉમિયાનો રથ ઉભો રાખવામાં ન આવતા પાસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ મામલે વધારે ઉગ્ર બનતા પોલીસે હળવો લાઠીચાર્જ કરી પાસના ગીતા પટેલ, અક્ષય પટેલ સહિત પાસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

Read Also 

Related posts

વિશ્વના આ શહેરોમાં નોંધાયું સૌથી વધુ તાપમાન, જાણશો રહી જશો દંગ!

Path Shah

ટ્રમ્પના વહીવટી તંત્રે કર્યો આ નિર્ણય, ભારતીયોને કરશે વધુ અસર…

Path Shah

WC-2019 AUS VS BAN: ઓસ્ટ્રેલિયાને મેચમાં લડત આપીને હાર્યું બાંગ્લાદેશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!