GSTV
Home » News » પાટણમાં પ્રચાર માટે નીકળેલા ભાજપના કર્યકરો અને પાટીદાર યુવાનો સામ સામે

પાટણમાં પ્રચાર માટે નીકળેલા ભાજપના કર્યકરો અને પાટીદાર યુવાનો સામ સામે

પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર બનેલા પાટણમાં પાટીદાર યુવાનો અને ભાજપના કાર્યકરો સામ સામે જોવા મળ્યા હતા. પાટણના અંબાજીના નેળિયામા ભાજપના આગેવાનો અને કાર્યકરો પ્રચાર અર્થે નીકળ્યા હતા.

જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી કે.સી. પટેલ પણ સામેલ હતા. ત્યારે ત્યાં રહેલા પાટીદર યુવાનોએ ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા હતા. જે બાદ ભાજપ કાર્યકરો અને પાટીદાર યુવાનો સામ સામે આવી ગાયા હતા.

Read Also

Related posts

ફાયર સેફ્ટીના ધજાગરા, ગુજરાત યૂનિવર્સિટીની વીસી ચેમ્બરમાં લાગી આગ

Nilesh Jethva

સુરતમાં અગ્નિકાંડની ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ સીએમને સોંપાયો, અગ્રસચિવે મોટા ખુલાસા કર્યા

Nilesh Jethva

સુરતના વેસુ વિસ્તારમાં મકાનની દિવાલ તુટી પડતા એકનું મોત, એક ઘાયલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!