GSTV
Home » News » વડોદરામાં મતદાન સમયે પોલીસ જવાનો અને હોમગાર્ડ આમને સામને

વડોદરામાં મતદાન સમયે પોલીસ જવાનો અને હોમગાર્ડ આમને સામને

vadodara ballot paper

વડોદરામાં બેલેટ પેપરથી મતદાન સમયે પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનો આમને સામને આવ્યા છે. પોલીસકર્મીઓએ ધક્કા માર્યા હોવાનો હોમગાર્ડના જવાનોએ આક્ષેપ લગાવ્યો છે. પોલીસકર્મીઓએ ધક્કા માર્યા અને ગાળો આપી તેમજ બેલેટ પેપરથી મતદાન કરવા દેતા નથી તેવો આક્ષેપ હોમગાર્ડના જવાનોએ લગાવ્યો છે. છાણી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન સમયે હોબાળો જોવા મળ્યો.

Read Also

Related posts

ગુજરાતમાં મોદી લહેર, આ બેઠકો પર ભાજપ આગળ

Bansari

ગુજરાત : શરૂઆતના ટ્રેન્ડમાં આ બેઠકો પર કોંગ્રેસ કરતાં ભાજપ આગળ, ગાંધીનગરમાં અમિત શાહ આગળ

Bansari

ગુજરાતમાં અભેદ સુરક્ષા વચ્ચે થશે મતગણતરી, જાણો અત્યાર સુધી કેવી છે સ્થિતિ ?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!