GSTV

પ્રધાનમંત્રી મોદીને લખાયો પત્ર, ‘સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યામાં કરો વધારો’

Last Updated on June 22, 2019 by Arohi

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા વધારવા ભલામણ કરી. આ ઉપરાંત હાઈકોર્ટમા જજોની નિવૃતિની વય મર્યાદા પણ વધારવાની સલાહ આપવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે, હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં કેસની પેન્ડિંગ સંખ્યા સતત વધી રહી છે. જેથી આ તમામ કેસને પૂર્ણ કરવા માટે સમ્યાંતરે જજની સંખ્યામાં વધારો કરવાની માગ ઉઠતી આવી છે. ત્યારે ફરીવાર સીજેઆઈએ પીએમ મોદીને પત્ર લખી જજની સંખ્યામાં વધારો કરવાની માગ કરી છે.

Read Also

Related posts

નાગરિકતા સંશોધન એક્ટ/ 20 મહિના પછી પણ નથી બન્યા CAAના નિયમ, ગૃહ મંત્રાલયે માંગ્યો વધુ સમય

Damini Patel

વળતાં પાણી / ગુજરાતના ૨૪ જિલ્લામાં હવે ૧૦થી પણ ઓછા એક્ટિવ કેસ, 4 જિલ્લા તો કોરોનામુક્ત થઈ ગયા

Dhruv Brahmbhatt

અગત્યનું/ ગુજરાતના ૧૭ હજાર વિદ્યાર્થી માટે મોટા સમાચાર: આ તારીખે GTU દ્વારા યોજાશે ડિપ્લોમા,UG-PGની ઓફલાઈન પરીક્ષા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!