GSTV

જૂનાગઢની સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં કોરોના દર્દીઓની દયનીય હાલત, વીડિયો વાયરલ

જુનાગઢની સિવિલ હોસ્પિટલનો ફોટો વાયરલ થયો છે. આઈસીયુ વોર્ડમાં કોરોના દર્દીઓની દયનીય હાલત હોવાનો આરોપ લાગ્યો છે. આઈસીયુ વોર્ડમાં ગંદકી હોવાનું સામે આવ્યું છે. આઈસીયુ વોર્ડમાં સફાઈનો અભાવ જોવા મળ્યો હતો.

સચિવાલયની સરકારી કચેરીના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં

ગાંધીનગર સચિવાલયની સરકારી કચેરીના કર્મચારીઓ હવે ધીમેધીમે કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. છેલ્લાં 7 દિવસમાં 28 સરકારી કર્મચારીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આરોગ્ય વિભાગની 12 ટીમ સચિવાલયના કર્મચારીઓના રેપિડ ટેસ્ટ કરી રહી છે. અલગ-અલગ વિભાગનાં 3 હજાર 170 કર્મચારીઓની તપાસ કરવામાં આવી.

READ ALSO

Related posts

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!