GSTV

શહેરનું વાડજ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, PSI મિશ્રા સામે એક મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ

Last Updated on July 14, 2020 by pratik shah

અમદાવાદનું વાડજ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં આવ્યુ છે PI રાઠવાની બદલી બાદ હવે PSI મિશ્રા સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે. PSI મિશ્રાએ હોટલમાં બોલાવીને બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હોવાનો મહિલાએ આક્ષેપ લગાવ્યો. તે મહિલાએ પીએસઆઈ મિશ્રા સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિ સામે કેસ કરવાની બાબતે હોટલમાં બોલાવી હોવાનો મહિલાનો આક્ષેપ છે.

શહેરનું વાડજ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં

  • શહેરનું વાડજ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં
  • પીઆઇ રાઠવાની બદલી બાદ હવે પીએસઆઇ સામે આક્ષેપ
  • પીએસઆઇ મિશ્રા સામે નોંધાયો ગુનો
  • એક મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ
  • પતિ સામે કેસ કરવાની બાબતે હોટલમાં બોલાવી હોવાનો મહિલાનો આક્ષેપ
  • પીએસઆઇ એ બળજબરાઈ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ
  • વાડજમાં નોંધાવી મહિલાએ ફરિયાદ
  • PSI મિશ્રા એ મહિલાને એપલવુડ હોટેલમાં લઈ જઈ બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધવા નો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ

READ ALSO

Related posts

નવુ સેવિંગ અકાઉન્ટ / ATMમાંથી રોજ કાઢી શકો છો 1.5 લાખ રૂપિયા, જમા રૂપિયા પર FD કરતા વધુ વ્યાજ અને મફતમાં 25 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ: આ બેંકે કરી નવા ખાતાની જાહેરાત

Zainul Ansari

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!