GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

શહેરની પૂર્વ શૈક્ષેણિક સંસ્થાઓ દ્વારા ટ્યુશન કલાસ શરૂ કરવાની વધી માંગ, કરાઈ લેખિત રજુઆત

દેશભરમાં અનલોક-2ની અમલવારી શરૂ થઈ છે. ત્યારે રાજ્યમાં પણ અનલોક-2નું અમલીકરણ થયું છે. ત્યારે શહેરમાં ખાનગી ટ્યુશન કલાસ શરૂ કરવાને લઈને માગ વધી છે. અમદાવાદ પૂર્વ શૈક્ષેણિક સંસ્થાઓ દ્વારા ટ્યુશન કલાસ શરૂ કરવાની માગ વધી છે. 4 મહિનાથી ટ્યુશન કલાસ બંધ હોવાથી આર્થિક ભીંસ વધી હોવાનું ક્લાસના સંચાલકો અને શિક્ષકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

ક્લાસના સંચાલકો અને શિક્ષકો દ્વારા રજૂઆત કરવામાં આવી

ત્યારે શિક્ષણ મંત્રીને ટ્યુશન ક્લાસ શરૂ કરવાને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં શિક્ષકોને શિક્ષણ સિવાયનું કામ ન આવડતું હોવાથી આર્થિક ભીંસ વધી હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગરીબી રેખા હેઠળના બાળકોની સંખ્યા વધુ છે.

પૂર્વ વિસ્તારમાં ગરીબી રેખા હેઠળના બાળકોની સંખ્યા વધુ

જેઓને ઓનલાઈન શિક્ષણ પરવડે તેમ નથી તેથી ટ્યુશન ક્લાસ શરૂ કરવાની માગ કરાઈ છે. આવેદન પત્રમાં ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ સોશિયલ ડિસ્ટન્સ અને જરૂરી તકેદારી સાથે અભ્યાસ શરૂ કરવાની ખાતરી આપી છે.

READ ALSO

Related posts

અરવલ્લી જિલ્લાની હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઇને રિયાલીટી ચેક, જીવના જોખમે સારવાર લઈ રહ્યા છે દર્દીઓ

Nilesh Jethva

પ્રેક્ષકોને પ્રવેશ મળી શકશે તો બોક્સિંગ ડે ટેસ્ટ મેલબોર્નમાં જ રમાશે !

Ankita Trada

JEE Main 2020 પરીક્ષા દિવસની ગાઈડલાઈન થઈ જાહેર, માતા-પિતાએ પણ રાખવું પડશે આ ધ્યાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!