GSTV

CIMS હોસ્પિટલના આઈસીયુમાં દાખલ ભરત સોલંકીના બ્લડપ્રેશર અને યુરીન આઉટપુટમાં નોંધપાત્ર સુધારો

ગુજરાત રાજ્યના કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ ભરત સોલંકી અત્યારે કોવિડ-19ની ટ્રીટમેન્ટ માટે અમદાવાદ ખાતે આવેલ CIMS હોસ્પિટલના આઈસીયુમાં દાખલ થયેલ છે. દિવસ દરમિયાન વેન્ટીલેટર પર 100% ત્રણ દિવસ પહેલાંથી હવે સુધારણા ૫૦% થી ૫૫% oxygen support પર સ્થિતિ સ્થીર બની રહી છે. બ્લડપ્રેશર અને યુરીન આઉટપુટ સુધારો થયો છે. દરરોજ ૧૮ કલાક સુધારણા(Proning) સુવળાવાનું પણ ચાલુ છે.

સુરતમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થતા અમદાવાદનું તંત્ર સતર્ક થઇ ગયું છે. સુરતમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જો સુરત જેવી પરિસ્થિતિ અમદાવાદમાં સર્જાય તો દર્દીઓને સારવાર આપવા માટે આગોતરી તૈયારી આરંભી દેવામાં આવી છે. જે અંતર્ગત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી હોસ્પિટલો શરૂ કરવામાં આવશે.

READ ALSO

Related posts

CM રૂપાણીએ રામ મંદિરના નિર્માણ માટે કર્યું રૂપિયા 5 લાખનું દાન

Mansi Patel

VI ના ગ્રાહકો માટે ખુશખબરી! આ એપથી ફ્રીમાં કરો ડૉક્ટર સાથે કન્સલ્ટેશન, ફોન પર જ ખબર પડી જશે શું છે બીમારી

Ankita Trada

ગરીબોના સપના કેજરીવાલ પુરા કરશે/ 2025 સુધીમાં 89,400 ફ્લેટ્સ બનાવશે, દરેકને મળશે પાક્કુ મકાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!