GSTV
Home » News » ગાંધીનગરમાં સીરીયલ કિલરને પકડવાની જવાબદારી સોંપવામાં આવી CIDને

ગાંધીનગરમાં સીરીયલ કિલરને પકડવાની જવાબદારી સોંપવામાં આવી CIDને

સીરીયલ કિલરને પકડવામાં ગાંધીનગર જીલ્લા પોલીસ નિષ્ફળ નીવળી છે. હત્યાના સિલસીલા અને સીરીયલ કિલરના તરખાટને જોતા હત્યાની તપાસ સીઆઇડીને સોપવામાં આવી છે. તપાસ માટે સ્પેશ્યલ ટીમ તૈયાર કરવામાં આવી છે. 1 એડીજીપી, 2  એસીપી, 2 ડીવાયએસપી અને 2 પીઆઇની ટીમ તૈયાર કરવામાં આવી છે.

આ ટીમ હત્યાના વણ ઉકેલ્યા ભેદને ઉકેલવા પ્રયત્ન કરશે. ઉલ્લેખનિય છે કે 14.10.18 ના રોજ દંતાલી ગામે રહેતાં 60 વર્ષીય જયરામ મફત રબારીની લૂટના ઇરાદે હત્યા કરવામાં આવી હતી. 9.12.18 ના રોજ  કોબા બસ સ્ટેન્ડ પાસે લોખંડનો વેપાર કરતાં 75 વર્ષીય કેશવલાલ દ્વારકાદાસ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં  આવી હતી. 26.1.19 – શેરથામાં 45 વર્ષીય જુઠાજી મગનજી ઠાકોરની માથામાં ગોળી મારીને હત્યા કરી 11 તોલા દાગિનાની લુંટ કરવામાં આવી હતી.

Read Also

Related posts

ગુજરાત : આ કાર ચાલકે ટ્રાફિકના તમામ નિયમો તોડવાનો રચ્યો કિર્તીમાન, મળ્યા 111 મેમો

Arohi

અમદાવાદ : ફટાફટ ભરી દેજો ટ્રાફિક દંડ નહીંતર દસ દિવસ બાદ લાયસન્સ સાથે આ મહત્વની વસ્તુ કેન્સલ થઈ જશે

Mayur

એક વિદ્યાર્થીએ ફોન કરી એવું પૂછી લીધું કે હંમેશાં શાંત રહેતા નીતિન પટેલનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!