GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

અનન્યા પાંડેની આ તસ્વીરોએ મચાવી ધૂમ, જુઓ Viral Photos

અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે સોશિયલ મીડિયામાં સૌથી પોપ્યુલર સ્ટારકિડ છે. પોતાની ડેબ્યૂ ફિલ્મ પહેલા અનન્યાની તસ્વીરો સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. જુઓ અનન્યા પાંડેની તસ્વીરો વાયરલ થઇ રહી છે.

અભિનેતા ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે સોશિયલ મીડિયામાં સૌથી પ્રખ્યાત સ્ટારકિડ છે. પોતાની ડેબ્યૂ ફિલ્મ પહેલા અનન્યાની તસ્વીરો સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે.

અનન્યા પાંડે ટૂંક સમયમાં જ બૉલીવુડમાં ડેબ્યુ કરવાની છે, તે કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર-2માં દેખાઇ શકે છે. આ ફિલ્મમાં તેણી ટાઇગર શ્રૉફના અપોઝીટ દેખાશે.

કરણ જોહર જેવા મોટા નિર્દેશકની ફિલ્મથી ડેબ્યૂ કરનારી અનન્યા જોકે હાલમાં ઘણી ચર્ચામાં છે.

View this post on Instagram

Got my bling on in @mmalhotraworld ✨

A post shared by Ananya ??‍?? (@ananyapanday) on


અનન્યા બે દિવસ પહેલા જ મુંબઈમાં એક થિયેટર હૉલની પાસે સ્પૉટ થઇ. તેણી સિમ્બા ફિલ્મ જોવા માટે આવી હતી.

આમ તો અનન્યા પાંડેના સોશિયલ મીડિયા પર પ્રશંસકો ઘણા વધારે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર નવ લાખથી વધુ ફૉલોવર્સ છે.

અનન્યાએ ઘણા સારા બોલ્ડ ફોટોશૂટ પણ કરાવ્યા છે.

અનન્યાની આ તસ્વીરોને તેના ફૉલોવર્સ ખૂબ પસંદ કરે છે. સોશિયલ મીડિયામાં આ તસ્વીરોના તેઓ વખાણ પણ કરે છે.

અનન્યાના બાકી સ્ટાર કિડ્સ જેવા સારા અલી ખાન, સુહાના ખાન, જ્હાનવી કપૂર અને ઈશાન ખટ્ટરની સાથે ઘણી સારી બોન્ડિંગ છે.

View this post on Instagram

Today’s style inspo – Dad in the 80s ??

A post shared by Ananya ??‍?? (@ananyapanday) on

View this post on Instagram

Already missing the Alibaug sun ?

A post shared by Ananya ??‍?? (@ananyapanday) on

અનન્યાએ પોતાની ડેબ્યૂ ફિલ્મ પહેલા એક કૉસ્મેટિક બ્રાન્ડ માટે એડ શૂટ કરી છે.

READ ALSO

Related posts

મહેસાણા : પાન મસાલા અને ગુટકાના વેપારીઓ પર દરોડા, છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલવા પર કાર્યવાહી

Nilesh Jethva

કોરોના: શહેરની અસરવા કેન્સર હોસ્પિટલની બે નર્સનો રિપોર્ટ પોઝિટિવ, કુલ 110 કર્મચારીઓ આવ્યા ઝપેટમાં

pratik shah

બે ધારાસભ્યોના રાજીનામા અંગે નીતિન પટેલનો કટાક્ષ : કોંગ્રેસ પોતે જ વેન્ટિલેટર પર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!