GSTV
Home » News » આજે છોટાઉદેપુર ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી

આજે છોટાઉદેપુર ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી

આ વર્ષ છોટાઉદેપુરમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ રી છે. ત્યારે સ્વાંત્રયતા દિવસની પૂર્વ સંઘ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ અને મુખ્ય પ્રધાને પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કર્ય હતું. છોટા ઉદેપુરના વિકાસ માટે રાજ્ય સરકારે 3 કરોડની ભેટ આપી છે. ફાટક મુકત ગુજરાત માટે બોડેલીની ફાટક ઉપર ઓવરબ્રીજ માટે 50 કરોડની ફાળવણીની મુખ્યપ્રધાને જાહેરાત કરી છે.

READ ALSO

Related posts

અરૂણ જેટલીનો બજેટમાં લાજવાબ શાયરાના અંદાજ, ‘कुछ तो फूल खिलाये हमने और कुछ फूल खिलाने हैं’

Mayur

માત્ર થોડા હજારમાં ફરી શકો છો આખુ અઠવાડિયું યૂરોપમાં, આ રીતે કરો પ્લાનિંગ

NIsha Patel

જેટલીના નિધન માટે આ કેન્સર છે કારણ, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી સર્જરી કરાવી પણ છતાં તબિયત ન સુધરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!