GSTV
Home » News » સુરતના પલસાણા સાથે ચોટીલા-રાજકોટ હાઈ-વે પર અકસ્માત, 2 લોકોના મોત

સુરતના પલસાણા સાથે ચોટીલા-રાજકોટ હાઈ-વે પર અકસ્માત, 2 લોકોના મોત

તો સુરતના પલસાણાની સાથે ચોટીલા-રાજકોટ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. અકસ્માતમાં અન્ય ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. બગોદરા વટામણ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે મોટર સાયકલ સવારને અરફેટે લેતા મોટર સાયકલ સવારનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. પાલનપુરમાં આરટીઓ સર્કલ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જયારે 1 વ્યક્તિ ઘાયલ થયો હતો. તો શહેરાના પાદરડી રોડ પર બાઇક અને છકડા સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર સહિત આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે શહેરા રેફરલ હોસ્ટિલ ખસેડવામાં આવ્યા હતા.

Related posts

જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર આદિવાસી પંથકના વિદ્યાર્થીઓ

Nilesh Jethva

શેરડી પકવતા ખેડૂતો માટે જીવાદોરી સમાન આ સુગર મીલને ફરી શરૂ કરવા હાકલ

Nilesh Jethva

અમદાવાદમાં શ્વાન ખસીકરણની કામગીરીમાં ભ્રષ્ટાચાર, આ સંસ્થાને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!