GSTV
Home » News » Video: ચોટીલામાં પલટાયું હવામાન, વીજળીના કડાકા સાથે વરસાદ

Video: ચોટીલામાં પલટાયું હવામાન, વીજળીના કડાકા સાથે વરસાદ

યાત્રાધામ ચોટીલામાં પણ હવામાન પલટાયું. એકાએક ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થયો. તો થાનગઢ પંથકમાં કરા સાથે વરસાદ થયો. બપોરના સમયે અચાનક સમગ્ર ચોટીલા પંથક વરસાદી માહોલમાં ફેરવાઈ ગયો. અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.

Read Also

Related posts

અમદાવાદ : યુવતીની છેડતીના આરોપી ભાવીન શાહનું બાઈક પોલીસે કબ્જે કર્યું

Mayur

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આનંદો, પોતાના વતનની કોઈ પણ શાળાનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે

Mayur

રાજકોટના ઇતિહાસમાં પહેલીવાર બન્યો આવો કિસ્સો, સફળતાપૂર્વક કરાયું યુવકના હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!