ચોરવાડ નગરપાલિકામાં કોંગ્રેસના બે સભ્યોએ અચાનક રાજીનામા આપી ભાજપમાં જોડાય જતા ખળભળાટ વ્યાપેલ છે. હજુ પણ વધારે ભંગાણ પડે તેવી શકયતાઓ પડે તેવું જાણકારોએ જણાવેલ હતું.

ર૪ સભ્યોમાંથી ૧૭ સભ્યો કોંગ્રસના
કોંગ્રેસમાંથી રાજીનામા આપીને ભાજપમાં જોડાઈ જતા આશ્ચર્ય ચોરવાડમાં વર્ષોથી કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે. ર૪ સભ્યોમાંથી ૧૭ સભ્યો કોંગ્રસના, ૭ સભ્યો ભાજપના છે બે તેમાંથી કોંગ્રેસના હીરાભાઈ સરમણભાઈ વાઢેર, ધીરૃભાઈ સામતભાઈ ડાભીએ અચાનક તમામ હોદ્દા ઉપર રાજીનામા આપી દેતા ભારે ખળભળાટ વ્યાપેલ છે.
બંને સભ્યો ભાજપમાં જોડાય ગયા
આ બંને સભ્યોએ ભાજપમાં જોડાય ગયેલ છે. વર્ષોથી બહુમતી ધરાવતી કોંગ્રેસ નગરપાલિકામાં અચાનક ભંગાણ પડતા દોડધામ મચેલ હતી. હજુ પણ વધારે ભંગાણ પડે તેવી શકયતા હોવાનું સ્થાનિકોએ જણાવેલ હતું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો