GSTV

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

અમદાવાદમાં યોજાયેલા ચિત્ર ભારતી શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. વિજય રૂપાણીએ ફિલ્મ ફેસ્ટિવલમાં કહ્યું કે ગુજરાતમાં હવે સારી ફિલ્મો બની રહી છે. લોકો ગુજરાતી ફિલ્મો જોવા જઈ રહ્યા છે. સરકાર સારી ફિલ્મ બનાવનારને પ્રોત્સાહન આપે છે. તેઓએ વધુમાં કહ્યું કે પૂનામાં જેમ સુભાષ ઘાઈ ફિલ્મ ઇન્સ્ટિટયૂટ ચલાવે છે તેમ ગુજરાતમાં પણ ફિલ્મ ક્ષેત્રે વિદ્યાર્થીઓ ભણી અને ફિલ્મ ક્ષેત્રે આગળ વધી શકે તે માટે સરકાર ફિલ્મ ઇન્સ્ટિટયૂટની વિચારણા કરશે અને સાથ સહકાર આપશે.

READ ALSO

Related posts

કોરોનાની મહામારી દરમિયાન જ 4 લાખથી વધારે લોકો ચીનથી પહોંચી ગયા હતા અમેરિકા

Nilesh Jethva

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva

ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી, વૈશ્વિક મૃત્યુદરમાં ગુજરાતનું પાંચમુ સ્થાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!