GSTV
Home » News » પ્રેમ આંધળો હોય છે પણ આટલો બધો? બંન્ને બહેનોએ એક બીજીના પતિ સાથે…

પ્રેમ આંધળો હોય છે પણ આટલો બધો? બંન્ને બહેનોએ એક બીજીના પતિ સાથે…

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં આંધળો વ્યક્તિ સાચુ-ખોટું સારૂ ખરાબ દરેક વસ્તુ ભુલી જાય છે. આવાજ પ્રેમનો એક અજીબ મામલો ચીનમાં સામે આવ્યો છે. અહીંના હુનાન શહેરમાં 2 સગી બહેનોના પ્રેમને જોઈને દરેક લોકો આશ્ચર્ય ચકીત થઈ રહ્યા છે. હકીકતમાં આ બન્ને બહેનોને એક બીજાના પતિ સાથે પ્રેમ થઈ ગયો છે.

ચીનના હુનાન પ્રાંતમાં રહેવાવાળા એક પરિવારની નાની દિકરીના લગ્ન થઈ ગયા પરંતુ લગ્ન બાદ તેનો પતિ શહેરથી દૂર કામ માટે ક્યાંક જતો રહ્યો. ત્યાંજ બીજી તરફ તેની મોટી બહેનના લગ્ન તે શહેરમાં થઈ ગયા જ્યાં તેની નાની બહેનનો પતિ કામ કરતો હતો. લગ્ન બાદ મોટી બહેનનો પતિ નાની બહેનના શહેર હુનામમાં આવી ગયો. બન્ને પતિ અને પત્ની એક બીજાથી અલગ થઈ ચુક્યા હતા.

હવે પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે મોટી બહેનના શહેરમાં નાની બહેનનો પતિ રહેતો હતો અને નાની બહેનના શહેરમાં મોટી બહેનનો પતિ રહેતા હતો. આ રીતે છુપાઈને તે એક બીજાને મળવા લગ્યા. બન્ને બહેનોને પોતાની જ બહેનના પતિ સાથે પ્રેમ થઈ ગયો. એક દિવસ તે વાતની ખબર પડી ગઈ. ત્યાંર બાદ બન્નેએ સ્વિકાર્યું કે તેમને પોતાના પતિથી નહીં પરંતુ એક બીજાના પતિથી પ્રેમ છે. હવે બન્ને પોતાના જીજાજી સાથે છે.

Read Also

Related posts

યુનિ.ની હોસ્ટેલમાંથી મોબાઈલ ,રોકડ સહિત ૪૦ હજારના નળની ચોરી

Path Shah

પ્રધાનમંત્રી પદની હરાજી થાય તો, મમતા લૂટેલાં પૈસાથી ખરીદી લેતી પદ- PM મોદી

Arohi

અહીંયા 25 એપ્રિલે ફરી થશે મતદાન, અધિકારીએ ખોટું બટન દબાવતા ડિલીટ થયા 140 મત

Arohi