GSTV
Home » News » દિલ્હી એરપોર્ટમાંથી રૂપિયા 1.23 કરોડની આ દવાની દાણચોરી કરનારની કરાઈ ધરપકડ

દિલ્હી એરપોર્ટમાંથી રૂપિયા 1.23 કરોડની આ દવાની દાણચોરી કરનારની કરાઈ ધરપકડ

દિલ્હી એરપોર્ટમાંથી રૂપિયા ૧.૨૩ કરોડની કેન્સર વિરોધી દવાઓનો પ્રયાસ કરનાર એક ચીની નાગરિકની કસ્ટમ વિભાગે આજે ધરપકડ કરી હતી. દાણચોર જ્યારે ચીન જવા પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેને રોકતાં તેની પાસેથી આ દવાઓ મળી આવી હતી.’

વિગતવારની ઝડતી લેતા મુસાફર પાસેથી શીડયુલ-એચની દવાઓ મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૧.૨૩ કરોડ થાય છે. આ દવાઓ તેણે  ચાર ચેક ઇન બેગમાં રાખી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે આ દવાઓ કેન્સરની બીમારીના દર્દીઓ માટે હોય છે.

Related posts

ત્રિશંકુ પરિણામ આવશે તો, રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો તત્કાળ દાવો રજૂ કરશે વિપક્ષ

Mansi Patel

ક્યાંક પૂજા તો ક્યાંક હવન, ચૂંટણી પરિણામ પહેલાં ભગવાનના શરણે લોકસભા ઉમેદવારો

Bansari

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi
Do NOT follow this link or you will be banned from the site!