GSTV
Home » News » આ છે ચીનનો અનોખો વ્યક્તિ, નાકથી પીવે છે પાણી અને આંખો વડે પીચકારી મારે છે

આ છે ચીનનો અનોખો વ્યક્તિ, નાકથી પીવે છે પાણી અને આંખો વડે પીચકારી મારે છે

ચીનના એક કુંગ ફૂ માસ્ટરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હકિકતમાં, અહિંયા એક કુંગ ફૂ માસ્ટરે નાક દ્વાર પાણી પી ને આંખો વડે નિકાળવામાં નિપુણતા પ્રાપ્ત કરી છે. કેટલીક વારે તો તે કુંડામાં વાવેલા છોડને પોતાની આંખોથી નિકળતા પાણી વડે સિંચે છે.

જણાવી દઈએ કે, ઝાંગ યેલિયાંગ (Zhang Yilong) નામનો આ વ્યક્તિ માર્શલ આર્ટમાં સ્પેશ્યાલિસ્ટ છે. તેમણે નાક દ્વારા દુધ અને પાણી પીવાનો અને પછી તેને આંખ વડે બહાર કાઢવાની ટેકનિક શીખી છે. ઝાંગ યેલિયાંગનો આ વીડિયો ઈન્ટરનેટ ઉપર ખુબ જ વાયરલ થયો છે.

માર્શલ આર્ટ ટ્રેનર ઝાંગ નથી ઈચ્છતા કે કોઈ ઘરે આ યુક્તિનો પ્રયાસ કરે. ડેઇલી મેઇલ ન્યૂઝના જણાવ્યા પ્રમાણે, કૂંગ ફુ માસ્ટર તેના માટે છેલ્લા 10 વર્ષથી તાલીમ લઈ રહ્યા છે. ત્યારે હવે તે આંખમાંથી 5.5 ફીટ દૂધ અને પાણી ફેંકી શકે છે.

READ ALSO

Related posts

અકળાયેલા આતંકવાદીઓએ કાશ્મીરમાં સફરજનના બગીચામાં લગાવી આગ, એક્શનમાં સેના

Bansari

ગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી ટ્રાફિકના નવા નિયમો લાગુ, આ જિલ્લાએ કરી લીધી છે પૂરેપૂરી તૈયારી

Mayur

ટ્રાફિકનો દંડ ઘટાડવાની સીએમ રૂપાણી પાસે પણ નથી સત્તા, આ છે દેશનું બંધારણ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!