GSTV

ચીને સોશિયલ મીડિયા પર પકડ કરી કડક! બનાવ્યા અજબ-ગજબ નિયમો, નાખમાં આંગળી નાખવું પણ પડી શકે છે મોંઘુ

ચીન

Last Updated on June 12, 2021 by Damini Patel

ચીન સરકારે સોશિયલ મીડિયા પર પકડ કડક કરી છે. સરકારના નિર્દેશ પર પોપ્યુલર સોશિયલ મીડિયા એપ વીચેટએ નવા નવા નિયમ જારી કર્યા છે, જેમાં સામાન્ય હરકતો પર રોક લગાવી દેવામાં આવી છે. અહીં સુધી કે વીચેટ પર પણ થપ્પડ મારવાનો નિયમ નાખવાની પણ મનાઈ છે.

સ્ટ્રીમિંગ સર્વિસને સારું બનાવવા માટે બહાનું

વીચેટના નવા નિયમોમાં જણાવવામાં આવ્યું છે કે યુઝર દ્વારા નાખમાં આંગળી નાખવા વાળો વીડિયો પણ હટાવી લેવામાં આવશે. એવું કરવા પર નવા નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવશે. વીચેટ દ્વારા એવું પોતાના પ્લેટફોર્મની સ્ટ્રીમિંગ સર્વિસને સારું બનાવવા માટે કરવામાં આવ્યું હતું.

ટેન્સન્ટ કંપનીનો માલિકી હક

વીચેટ કંપનીનો માલિકાના હક ટેન્શન્ટ પાસે છે. આ કંપનીમાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટીનું પણ રોકાણ છે. આજ કારણે પાર્ટીથી લઇ સરકાર સુધી એના પર હંમેશા નજર રાખે છે કે આ પ્લેટફોર્મના માધ્યમથી એવું કામ ન થાય, જેનાથી સરકાર અથવા પાર્ટીની ઇમેજને ખરાબ અસર ન પહોંચે.

સોશિયલ મીડિયા પર કડક નજર

ચીન અહીં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કડક નજર રાખો છો. ચીનની કમ્યુનિસ્ટ સરકર રાજનીતિક અને સાંસ્કૃતિક રૂપમાં સંવેદનશીલ કન્ટેન્ટને તાત્કાલિક હટાવી દો છો.

એપ પર બેન કરવામાં આવી આ વસ્તુઓ

વીચેટના 70 પોઈન્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, યુઝર્સએ શું કરવું જોઈએ. એને નાકમાં આંગળી નાખવા અને થપ્પડ મારવા ઉપરાંત અશ્લીલ હરકતોને પણ બેન કરી દેવામાં આવી છે. એટલું જ નહિ, બિકીનીમાં વિડીયો, બાર નાઈટક્લબ્સ જેવી જગ્યાઓથી લાઇવ સ્ટ્રીમિંગ પર પણ રોક લગાવી દેવામાં આવે છે. એવું કરવા પર દંડ પણ ભરવો પડી શકે છે.

Read Also

Related posts

દેવભૂમી દ્વારકા / સરકારી અધિકારીઓએ ખોટા દસ્તાવેજો ઉભા કરી કંપનીની કરી મદદ, કાયદાઓની પરવા કર્યા વગર જમીન અપાઇ: ગુજરાત કિસાન કોંગ્રેસે કર્યા ગંભીર આક્ષેપ

Zainul Ansari

Rare Notes: ફક્ત 5 રૂપિયામાં બદલો તમારું નસીબ, આ 1 નોટના બદલામાં મેળવો હજારો રૂપિયા

Vishvesh Dave

દવા તરીકે ઉપયોગમાં આવતા આ ફૂલનું ઉત્પાદન કરીને કરી દર વર્ષે કમાઈ શકાય છે 15 લાખ રૂપિયા, જાણો શું છે ખર્ચ?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!