GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

જયપુરના એન્જિનિયરોએ તૈયાર કરી સ્વદેશી એપ, ચાઈનીઝ એપને ટ્રેક કરવામાં કરે છે મદદ

સમગ્ર દેશમાં આત્મનિર્ભર અભિયાન ચલાવવામાં આવ્યું છે, ત્યારે જો આત્મનિર્ભર બનવું હોય તો ચીની સામગ્રી સાથે ચીની મોબાઈલ ફોન અને ખાસ તો મોબાઈલમાં ડાઉનલોડ થયેલી અઢળક ચીની એપ્લિકેશન (એપ) પણ હટાવવી પડે. મોટા ભાગના વપરાશકર્તાઓ એપ ડાઉનલોડ કરતી વખતે એપ ક્યાંની છે એ તપાસ કરતા નથી.

ચીનની એપ જાસૂસી માટે બદનામ છે

ત્યારે આ એપનું મૂળ શોધવુ આસાન પણ નથી. પરંતુ ભારતીય ટેકનોપ્રેમીઓએ તેનો તોડ શોધી કાઢ્યો છે. એપને દૂર કરવા માટે એપ બનાવાઈ છે. એટલે કે એક એવી એપ તૈયાર કરવામાં આવી છે, જે મોબાઈલમાં ડાઉનલોડ કરી લેઈ સ્કેન કરવાથી મોબાઈલમાં રહેલી ચાઈનિઝ એપનું લિસ્ટ સામે આવી જાય છે. પછી એ એપ દૂર કરવી કે રાખવી એ વપરાશકર્તાની પોતાની મરજી.

જયપુરના એન્જિનિયરોએ તૈયાર કરેલી આ સ્વદેશી એપ ખાસ્સી લોકપ્રિય થઈ છે અને બે અઠવાડિયામાં દસ લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. ગૂગલના પ્લે સ્ટોરમાં વિનામૂલ્યે ઉપલબ્ધ આ એપને પાંચ માંથી ૪.૮ રેટિંગ પણ મળ્યાં છે.

READ ALSO

Related posts

ખાનગી હોસ્પિટલમાં સારવારનો દર નક્કી કરવા અંગે ડ્રાફ્ટ તૈયાર કરવા કેન્દ્રને સુપ્રીમ કોર્ટનો આદેશ કહ્યું, “ગુજરાત મોડલ અપનાવો”

pratik shah

દરરોજ માત્ર 7 રૂપિયા બચાવી મેળવો 60 હજારનુ પેંશન, મોત બાદ પણ પરિવારને મળશે મદદ

Ankita Trada

માર્શલ આર્ટ સ્ટાર હનુમાનનો રોલ કરવા માગતા હતા, વિદ્યુતના આ શોમાં કર્યો ખુલાસો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!