GSTV
ANDAR NI VAT Trending

ચીન – તાઈવાન વિવાદ હજી શાંત થયો નથી, તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે ચીની વિમાન અને જહાજ ટ્રેક કર્યા

યુક્રેન પર રશિયાના હુમલા બાદ વિશ્વની સામે વધુ એક યુદ્ધનો ખતરો ઉભો થયો છે. ચીન તાઈવાનની આસપાસ પોતાના ફાઈટર જેટ અને યુદ્ધ જહાજો મોકલીને તણાવ વધારવાનું કામ કરી રહ્યું છે. તાઈવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે 17 ચીની લશ્કરી વિમાનો અને ત્રણ નૌકા જહાજને ટ્રેક કર્યા છે. ત્રણ ચીની ફાઈટર જેટે તાઈવાનના એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોનમાં ઘૂસણખોરી કરી હતી

પ્રાપ્ત વિગતો અનુસાર તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે પીપલ્સ લિબરેશન આર્મી એર ફોર્સના (પીએલએએફ) 17 લશ્કરી વિમાનો અને પીપલ્સ લિબરેશન આર્મી નેવીના ત્રણ જહાજને તાઈવાનની આસપાસ ટ્રેક કરવામાં આવ્યા હતા. એક એરક્રાફ્ટે મધ્ય રેખાને પાર કરી હતી અને ત્રણને ADIZ માં ટ્રેક કરવામાં આવ્યા હતા.

Also Read

Related posts

દેશમાં ૨૦૧૩થી નોટાનો ઉપયોગ શરુ થયો, મતદાતાને કોઈ ઉમેદવાર ન ગમે તો ‘નોટા’નું બટન દબાવીને પણ કરે છે મતદાન  

HARSHAD PATEL

Russia-Ukraine War: ઝેલેન્સકીએ મસ્કને તેમના યુદ્ધગ્રસ્ત દેશની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું

Padma Patel

દોઢ માસથી ૪૦૦૦થી વધુ સભા-રેલીઓમાં એકંદરે નિરસ ચૂંટણી પ્રચાર, સૌરાષ્ટ્રની ૪૮ બેઠકોના ૪૫૨ ઉમેદવારોનું ભાવિ ૧.૨૭ કરોડ મતદારોના હાથમાં

HARSHAD PATEL
GSTV