GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ભારત-પાક સીમા પર ચીની એરફોર્સ થયુ સક્રિય, રાજસ્થાન સાથે જોડાયેલા પાકિસ્તાનનાં વિસ્તારમાં યુદ્ધાભ્યાસની તૈયારી!

પૂર્વ લદ્દાખમાં ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ હવે ભારત-પાકિસ્તાન સરહદે ચીનના નાપાક ષડયંત્રનો ખુલાસો થયો છે. રાજસ્થાન સાથે સંકળાયેલી સરહદ પર આશરે બેં દાયકા સુધી સક્રિય ચીન હવે ઇકોનોમિક ઇન્વેસ્ટમેન્ટની આડમાં  યુદ્ધાભ્યાની તૈયારીમાં લાગ્યું છે.

એક રિપોર્ટ પ્રમાણે ચીની એરફોર્સ હવે પાકિસ્તાન સાથેની રાજસ્થાન સરહદ પાસે ઝડપથી સક્રિય થઇ છે. ચીન હવે અહીંયા આવેલા એરબેઝ પર યુદ્ધાભ્યાસમાં લાગ્યું છે. ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના કારણે રાજસ્થાનના ચાર જિલ્લાને લગતી સરહદની પાસે ચીની કંપનીઓની દખલઅંદાજી વધી ગઇ છે.

જૈસલમેર, બાડમેર, બિકાનેર અને ગંગાનગરની સરહદે આશરે 30 હજારથી વધુ ચીની એન્જિનિયર્સ અને એક્સપર્ટ પહેલાથી જ સક્રિય છે. ચીને આર્થિક ગતિવિધીની આડમાં પાકિસ્તાન સેનાની મદદ કરી છે. અને ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધારો કર્યો છે. પાકિસ્તાની સરહદે ચીને અત્યાર સુધીમાં ચોકીઓ, વોચ ટાવર અને 500થી વધુ બંકર તૈયાર કર્યા છે.

એટલુ જ નહીં આ ચોકીઓમાં ચીનના સોલર પેનલ, સીસીટીવી, ડ્રોન વગેરે પણ લગાવાવવામાં આવ્યા છે. ચીન આ પહેલા પાકિસ્તાનના કરાચી, ક્વેટા, જકોકાબાદ,  રાવલપિંડી, સરગોડા, પેશાવર, મેનનવાલી અને રિશાલપુર એરફોર્સ બેઝનું મોર્ડનાઇઝેશન કરી ચુક્યું છે.

READ ALSO

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!