GSTV
Home » News » સેનાના પૂર્વ કમાન્ડર : ચીન ફરી એકવાર ડોકલામ જેવા ઘટનાઓને આપી શકે છે અંજામ

સેનાના પૂર્વ કમાન્ડર : ચીન ફરી એકવાર ડોકલામ જેવા ઘટનાઓને આપી શકે છે અંજામ

ચીન ફરી એકવાર ડોકલામ જેવા ઘટનાઓને અંજામ આપી શકે છે. સેનાના બે પૂર્વ કમાન્ડરે આ ભીતી વ્યકત કરી છે. ડોકલામ વિવાદ વખતે સેનાનું નેતૃત્વ કરનારા આ રીટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ પ્રવિણ બક્ષી અને રીટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ ડીએસ હુડાએ આ શક્યતા વ્યકત કરી છે. ડોકલામ રીવિઝીટેડ નામના વિષય પર યોજાયેલા એક કાર્યક્રમમાં હુડાએ કહ્યુ કે જે પ્રકારની ઘટનાઓ આપણને જોવા મળી છે તેવી ભવિષ્યમાં પણ જોવા મળી શકે છે. તેમણે કહ્યુ કે આની સામે મજબૂત વ્યવસ્થા ઉભી નહી કરાય તો તે ચિંતાનો વિષય બની શકે છે. તેમણે ડોકલામ વિવાદ વખતે સેનાને કાર્યવાહીને લઇને સરકારે આપેલી છુટા દોરને પણ બિરદાવ્યો હતો. તેમણે કહ્યુ કે ડોકલામ વિવાદ વખતે જરૂરી પગલા લેવા સરકારે આપેલી છુટ માટે તેઓ આભારી છે.

Related posts

અમેરિકાના ઓરેગોન રાજ્યના એક સરોવરમાં 27 વર્ષના ભારતીય વિદ્યાર્થીનું ડૂબવાથી થયું મોત

Path Shah

રાજધાની દિલ્હીમાં તમામ રાજ્યોના ભવન, જ્યારે રૂપિયા 131 કરોડના ખર્ચે બનેલું છે ગરવી ગુજરાત ભવન

Path Shah

27 કલાકનાં અજ્ઞાતવાસ બાદ ચિદમ્બરમ CBIનાં સકંજામાં આબાદ ઝડપાયા, આવો રહ્યો સમગ્ર ઘટનાક્રમ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!