GSTV

રસ્તા વચ્ચે માતા વેચી રહી છે પોતાનું દૂધ, કારણ તમને કરી દેશે ભાવુક

Last Updated on February 7, 2018 by Bansari

સોશિયલ મિડિયા પર હાલ 24 વર્ષની માતાની તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે, જેમાં જોઇ શકાય છે કે  તે રસ્તા વચ્ચે ઉભી રહીને સ્તનપાન કરાવી રહી છે અને તેના બદલે તે પૈસા લઇ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ચીનની છે.

હકીકતમાં રસ્તા પર બ્રેસ્ટફિડિંગ કરાવવાનો અર્થ સોશિયલ મીડિયા પર ફેમસ થવાનું નહી પરંતુ તે પોતાની બિમાર પુત્રીની સારવાર કરવા માટે રસ્તા પર ઉભા રહીને સ્તનપાન કરાવી રહી છે. આ મહિલાનો પતિ પોતાના હાથમાં એક પોસ્ટર લઇને ઉભો જોવા મળી રહ્યો છે. આ પોસ્ટરમાં લખ્યું છે કે, તમામ ઉંમરના લોકો માટે આ સેવા છે. તમારા સહયોગ માટે તમારો આભાર. એક મિનિટના સ્તનપાન માટે 10 યુઆન ચુકવવાના રહેશે.

આ દંપતિએ બનાવેલા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ‘હું 24 વર્ષની સંપૂર્ણ રીતે સ્વસ્થ મહિલા છું. હાલ મને મારી નવજાત બાળકીના હોસ્પિટલનું બિલ ચુકવવા માટે નાણાની ખૂબ જ જરૂરિયાત છે. તમામ ઉંમરના લોકો ઓનસાઇટ બ્રેસ્ટફિડિંગ કરી શકે છે.’

આ મહિલાએ જણાવ્યું કે કેટલાંક દિવસો પહેલાં જ તેણે જુડવા બાળકીઓને જન્મ આપ્યો હતો. તેમાંથી એક બાળકીની હાલત ખૂબ જ નાજુક છે. તેના કારણે તેણે આ પગલું લેવું પડ્યું છે.

Related posts

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave

અફઘાનિસ્તાને કર્યુ સતર્ક: લશ્કરે તોઈબા તાલિબાનના વિસ્તારમાં બનાવી રહ્યું છે ઠેકાણું, ભારત વિરોધી ઘટનાઓને આપી શકે છે અંજામ

Zainul Ansari

યુએન રિપોર્ટ / આતંકવાદીઓમા સ્વર્ગ બની રહ્યું છે અફઘાનિસ્તાન, પાકિસ્તાન માટે પણ બની શકે છે માથાનો દુ:ખાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!