GSTV

ચીનનું આવી બનશે: અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ મસૂદને વૈશ્વિક આંતકવાદી ઘોષિત કરવા ઉતર્યાં મેદાને

china veto

Last Updated on March 16, 2019 by Alap Ramani

પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ મસૂદ અઝહરની મુશ્કેલીમાં વધારો થવાનો છે. કેમ કે ભારતના સમર્થનમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ આવ્યા છે. આ ત્રણેય દેશોએ ચીન સાથે વાતચીત શરૂ કરી છે. ચીને યુએનસીમાં વીટો પાવરનો ઉપયોગ કરીને મસૂદને ગ્લોબલ આતંકી જાહેર કરવાની કોશિશ પર પાણી ફેરવ્યુ હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીને મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવાની ભાષામાં કેટવાક બદલાવ કરવાની સલાહ આપે છે જેના પર અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ વિચાર કરી રહ્યુ છે. મળતી માહિતી મુજબ ચીનના પ્રસ્તાવ બાદ યુએનમાં મતદાન થઈ શકે છે. ત્યારે મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવામાં ચીન સમર્થન આપશે તો ભારતની મોટી જીત નક્કી છે. આ પહેલા અમેરિકાએ ચીનને કડક શબ્દોમાં ચેતાવણી આપતા રહ્યુ હતુ કે, મસૂદ વિરૂદ્ધ વીટો પાવરનો ઉપયોગ કરનાર ચીનને તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. ત્યારે ફરીવાર ચીન સાથે બ્રિટન, અમેરિકા અને ફ્રાંસે વાતચીત શરૂ કરી છે.

READ ALSO

Related posts

ખુશખબર/ 4 મહિના બાદ કોરોના કેસના એવા આંક આવ્યા બહાર કે મોદી સરકારને થશે રાહત, રસીકરણની મહેનત ફળી

pratik shah

અતિ મહત્વનું: દેશના સૈન્ય દળોમાં 9,712 ઓફિસરો અને 1 લાખ સૈનિકોની અછત, સરકારે જણાવ્યું કે ખાલી છે પદો !

pratik shah

કાર્યવાહી / અમદાવાદીઓ ચેતીને રહેજો, કોરોના કાળ દરમ્યાન ના ના કરતી ટ્રાફિક પોલીસે વસૂલ્યો કરોડોનો દંડ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!