GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ચીન બાદ રશિયા સાથે મિત્રતા વધારવા તલપાપડ થઇ રહ્યું છે Pak

ચીન સાથે વધતી દોસ્તી અને ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાન હવે પોતાનો ટેક્નીકલ પાવર વધારવા માગે છે. જેથી પાકિસ્તાન રશિયા સાથે રક્ષા સુરક્ષાને લઈને વાતચીતની પહેલ કરવા માગે છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખુર્રમ દસ્તગિર ખાને કહ્યું કે સૈન્ય હથિયારો સોદા માટે ઇસ્લામાબાદ મોસ્કો સાથે સીધી વાત કરશે.

આ રક્ષા સોદામાં એર ડિફેન્સ સિસ્ટમ, ફાઈટર જેટ અને T-90 ટેન્ક પણ સામેલ છે. પાકિસ્તાનના રક્ષામંત્રીએ આ વાત રશિયાની ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન કહી. ખાને એમ પણ કહ્યું કે પાકિસ્તાન રશિયા સાથે ટેકનિકલ મુદ્દે વાત કરશે. તેમણે કહ્યું,  એર ડિફેન્સ સિસ્ટમમાં પાકિસ્તાનને રસ છે.  પાકિસ્તાની સેનાને મોટા પ્રમાણમાં હથિયારો આપવા માગીએ છીએ. જે આધુનિક ટેક્નોલોજીથી લેસ હોય. જેના માટે રશિયાથી એર ડિફેન્સ સિસ્ટમને લઈને વાત ચાલી રહી છે. જ્યારે સોદો પાકો થઈ જશે ક્યારે અધિકારીક રીતે એલાન કરવામાં આવશે. પાકિસ્તાનના રક્ષામંત્રીએ કહ્યું કે, ઇસ્લામાબાદ મોસ્કોથી T-90 ટેન્ક ખરીદવામાં પણ અમને રસ છે. આ લોન્ગ ટર્મ ડીલનો એક ભાગ હશે. અને અમે આગળ પહેલ કરીશું.

Related posts

જહાજ ઉડાવી શકે છે એવી ચીનની ધમકી સામે અમેરિકાએ બે યુદ્ધ જહાજ ડ્રેગન સામે મૂકી દીધા, હવે ઉડાડી બતાવો

Dilip Patel

સુરત BRTS બસ સ્ટોપમાં આગની ઘટના, ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગને લીધી કાબુમાં

pratik shah

ગુજરાતમાં ભયંકર વરસાદને કારણે નદીઓમાં પૂર, દ્વારકા-પોરબંદરમાં રસ્તા પર વાહનો તરતા દેખાયા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!