GSTV
Home » News » ભારતીય વાયુસેનાની પાકિસ્તાન પર કરાયેલ એરસ્ટ્રાઇક બાદ ચીને આપી આવી સલાહ

ભારતીય વાયુસેનાની પાકિસ્તાન પર કરાયેલ એરસ્ટ્રાઇક બાદ ચીને આપી આવી સલાહ

ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન હચમચી ગયું છે ત્યારે પાકિસ્તાનના દોસ્ત ચીન તરફથી આ એક્શન પર પ્રતિક્રિયા આવી છે. ચીને જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા પ્રશિક્ષણ વર્ગમાં ભારતના હવાઇ હુમલા બાદ સંયમ જાળવવાનું આહ્વાન કર્યું છે.

ચીન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ એર સ્ટ્રાઇક કરતા ભારત પાકિસ્તાને દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો કરવો જોઇએ. દક્ષિણ એશિયામાં શાંતિ જાળવવા બંન્ને દેશો વચ્ચે સ્થિરતા જરૂરી છે.

Related posts

Mahashivratri 2020: મહાશિવરાત્રિના દિવસે જો ભોળાનાથને પ્રસન્ન કરવા છે, તો આટલા કામ અવશ્ય કરો

Pravin Makwana

કોંગ્રેસના કંગાળ પ્રદર્શનને લઈ અધ્યક્ષ પર અનેક સવાલ, એપ્રિલ સુધીમાં રાહુલ ગાંધીની વાપસી થવાની શક્યતા

Pravin Makwana

પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતી અમૂલ્યા પર રાજદ્રોહનો કેસ દાખલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!