GSTV

ચીનથી ભારતને ખતરો યથાવત/ સેના પ્રમુખના એક નિવેદનથી ડ્રેગનના પેટમાં તેલ રેડાયું, જાણો શું આપી પ્રતિક્રિયા

ચીન

Last Updated on January 15, 2022 by Bansari

લદ્દાખ મોરચે ચીનનો ખતરો યથાવત હોવાના સેના પ્રમુખ જનરલ નરવણેના નિવેદન પર ચીને પ્રતિક્રિયા આપી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ હતુ કે, ભારત અને ચીન વચ્ચે તનાવ ઓછો કરવા માટે રાજકીય અને સૈન્ય સ્તરે વાતચીત અને પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે અમને આશા છે કે, ભારતના સેના અધિકારીઓ આ પ્રકારની ટિપ્પણી કરવાનુ આગામી દિવસોમાં ટાલશે.

ચીન

વિદેશ મંત્રાલયના પ્રવકતાએ ભારત અને ચીન વચ્ચે 14મા રાઉન્ડની વાતચીત અંગે કોઈ જાણકારી શેર કરવાનો ઈનકાર કરીને કહ્યુ હતુ કે, અમારી પાસે જયારે કોઈ માહિતી હશે ત્યારે તેને પૂરી પાડવામાં આવશે.ભારત અને ચીન પૂર્વ લદ્દાખમાં 20 મહિનાથી ચાલી રહેલા સૈન્ય તનાવને ઓછો કરવા માટે વાટાઘાટો કરી રહ્યા છે પણ હજી સુધી તેના કોઈ નક્કર પરિણામ આવ્યા નથી.

ચીન

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ હતુ કે, હાલમાં સરહદી વિસ્તારમાં હાલાત સ્થિર છે અને બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. બે વખત કોપી થઈ ગયા છે

GSTV

Read Also

Related posts

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk

મોટા સમાચાર / રજનીકાંતની દીકરી એશ્વર્યા અને ધનુષ થયા અલગ, 18 વર્ષ જૂના સંબંધોનો આવ્યો અંત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!