GSTV
Home » News » ચીને ફરીવાર UNSCના નિવેદન અંગે નવો પેતરો શરૂ કર્યો

ચીને ફરીવાર UNSCના નિવેદન અંગે નવો પેતરો શરૂ કર્યો

UNSCના નિવેદન અંગે ચીને ફરીવાર નવો પેતરો શરૂ કર્યો છે. ચીને એક નિવેદનમાં જણાવ્યુ કે, UNSCના નિવેદનમાં આતંકવાદી સંગઠન જૈશ એ મહંમદનો સામાન્ય ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ આ મામલે કોઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો નથી. ચીનનું આ પ્રકારનું નિવેદન જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ સામે આવ્યું.

ચીન હમેશાની પાકિસ્તાનના આતંકવાદીઓનો બચાવ કરતુ આવ્યુ છે. અને હવે ફરીવાર ચીન જૈશના બચાવમાં આવ્યુ છે. ચીનને આતંકવાદના બદલે પાકિસ્તાનમાં કરવામાં આવે રોકાણ અંગે વધુ ચિંતા છે.  ત્યારે હમેશા બે મોઢાની વાત કરનારુ ચીન ફરીવાર ખુલ્લુ પડ્યુ છે.

ચીન યુએનમાં આતંકવિરોધી કમિટિમાં જૈશના પ્રમુખ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાની કોશિશમાં હમેશા અડચણ ઊભી કરે છે. જ્યારે યુએનના સભ્ય રશિયા અને ફ્રાંસે મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાનું સમર્થન કર્યુ છે.

Related posts

આખરે સેટેલાઇટ પર શા માટે ચડાવવામાં આવે છે સોનુ? ચંદ્રયાન-2માં પણ થયો છે ઉપયોગ

Bansari

ચંદ્રયાન-2 બાદ હવે આ છે ISROનો આગળનો મોટો પ્લાન, શરૂ થઈ ગઈ છે તૈયારીઓ

Mansi Patel

કોંગ્રેસ-JDSનો પ્લાન B તૈયાર, ભાજપના મિશનને આવી રીતે આપશે માત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!