GSTV
Home » News » Viral : ટ્રક નીચે કચડાઇ મહિલા, પછી થયું કંઇક એવું કે રહી જશો દંગ

Viral : ટ્રક નીચે કચડાઇ મહિલા, પછી થયું કંઇક એવું કે રહી જશો દંગ

ચીનમાં કંઇક એવું બન્યું કે સૌકોઇ ચોંકી ઉઠ્યાં. એક ટ્રક સાથે જો ટુવ્હીલરનો અકસ્માત થાય તો સમજો કે પ્રાણ પંખેરૂ ઉડી ગયાં. પરંતુ ચીનમાં કંઇક એવું બન્યું કે સૌકોઇ દંગ રહી ગયાં. એક મહિલા ટુવ્હીલર ચલાવી રહી હતી તેવામાં પાછળથી એક ટ્રક આવીને ટક્કર મારે છે. જેના કારણે મહિલા ટ્રકની નીચે આવી જાય છે.

બધાને એવું લાગે છે કે મહિલાએ જીવ ગુમાવ્યો અથવા તો તે ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ હશે. પરંતુ તે ટ્રક નીચેથી એવી રીતે બહાર આવે છે જાણે કંઇ થયું જ નથી. મહિલા ટ્રક નીચેથી બહાર આવીને ઉભી રહી જાય છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

વિડિયોમાં જોઇ શકાય છે કે મહિલા ટુવ્હીલર ચલાવી રહી છે અને પાછળથી ટ્રક ટક્કર મારીને આગળ વધી જાય છે. મહિલા ટ્રક નીચે આવી જાય છે અને તરત જ બહાર આવીને ઉભી રહી જાય છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.

Related posts

ટિકટૉક પર છવાયેલી છે ઈંડુ ઉકાળવાની નવી રીત, જુઓ વાયરલ VIDEO

Mansi Patel

‘ગંદી બાત 2’ ફેમ અન્વેશી જૈનનું Hot ફોટોશૂટ, બોલ્ડ તસવીરોથી મચાવ્યો તહેલકો

Karan

રણવીર સિંહની આવી હરકતથી ગુસ્સે ભરાઇ અનુષ્કા, જાહેરમાં જ ખખડાવી નાંખ્યો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!