GSTV
Home » News » સમયસર ઓફિસ પહોંચવા એક વ્યકિત , કરે છે કંઈક આવું

સમયસર ઓફિસ પહોંચવા એક વ્યકિત , કરે છે કંઈક આવું

ઓફિસ સમયસર પહોંચવા માટે લોકો સવારે વહેલા જાગી જાય છે. ટ્રેન, બસ કે ટુ વ્હીલરની મદદથી લોકો દોડધામ કરી ઓફિસ પહોંચતા હોય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ચીનના ઝૂ બીવૂ ઓફિસ સમયસર પહોંચવા માટે રસ્તો તરીને પસાર કરે છે.  ટ્રાફિકની સમસ્યા દરેક દેશના નાગરિકો માટે વિકરાળ બનતી જાય છે.

ત્યારે તેવામાં 53 વર્ષના ઝૂ પણ ટ્રાફિકથી બચવા માટે છેલ્લા 11 વર્ષથી ઓફિસ સુધી જવા માટે પાણીનો રસ્તો અપનાવે છે. જી હાં ઓફિસ પહોંચવવા માટે ઝૂ રોજ પાણીમાં તરીને રસ્તો પસાર કરે છે.એક ખાનગી મીડિયા રિપોર્ટ અનુસાર ઝૂ હેનયાંગ જિલ્લામાં રહે છે. તે વુચાંગમાં આવેલી ફૂડ માર્કેમાં મેનેજર તરીકે કામ કરે છે. પોતાના કામ માટે સમયસર પહોંચવા માટે ઝૂ રોજ સવારે 7 વાગ્યે નદી કીનારે પહોંચી જાય છે અને પોતાના કપડા, શૂઝ જેવો જરૂરી સામાન વોટર પ્રુફ બેગમાં ભરી અને તરતા તરતા ઓફિસ પહોંચી જાય છે.

READ ALSO

Related posts

કોંગ્રેસના સંકટમોચક ડી.કે.શિવકુમારને મની લોન્ડ્રિંગ કેસમાં મોટી રાહત, દિલ્હી હાઇકોર્ટે આપ્યાં જામીન

Bansari

જૂનાગઢના માંગરોળ તાલુકામાં અછત સર્વેમાં સામે આવ્યાં છબરડા

Mansi Patel

મલાઈકાના બર્થ ડે પર બોયફ્રેન્ડે શેર કરી આ રોમેન્ટિંક તસ્વીર, જાણો કેપ્શનમાં શું લખ્યું?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!