GSTV

ચીનનું દેશની 1600થી વધારે કંપનીઓમાં કરોડોનું રોકાણ : સરકારે સંસદમાં રજૂ કર્યા આંકડાઓ, જાણી લો કેટલા રૂપિયા છે દાવ પર

દેશની 1,600થી વધારે કંપનીઓને છેલ્લા 5 વર્ષમાં એપ્રિલ 2016 થી માર્ચ 2020 દરમિયાન ચીન તરફથી એક અબજ ડોલરનું વિદેશી મૂડી રોકાણ (એફડીઆઈ) મળ્યું છે. મંગળવારે રાજ્યસભામાં લેખિત જવાબમાં આપવામાં આ વિગતો આપવામાં આવી છે. સ્ટાર્ટ-અપ્સ, ચીની એજન્સીઓ દ્વારા ભારે રોકાણ કરવામાં આવી છે.

એપ્રિલ 2016 થી માર્ચ 2020 ના ગાળામાં થયું છે રોકાણ

એપ્રિલ 2016 થી માર્ચ 2020 ના ગાળામાં 1,600 થી વધુ કંપનીઓને ચીન તરફથી 102.25 કરોડ ડોલર (રૂ 1.02 અબજ ડોલર) નું સીધું વિદેશી ચીનથી રોકાણ પ્રાપ્ત થયું છે. આ કંપનીઓ 46 પ્રદેશોમાં હતી. આમાંથી ઓટોમોબાઈલ ઉદ્યોગ, પુસ્તકોની છાપકામ, ઇલેક્ટ્રોનિક્સ, સેવાઓ અને ઇલેક્ટ્રિકલ સાધનોને આ સમયગાળા દરમિયાન ચીન તરફથી $ 10 કરો઼ડ વધુની એફડીઆઈ પ્રાપ્ત થઈ છે.

ઓટોમોબાઈલ ઉદ્યોગને ચીન તરફથી મહત્તમ એફડીઆઈ પ્રાપ્ત થઈ

ઓટોમોબાઈલ ઉદ્યોગને ચીન તરફથી મહત્તમ 17.2 કરોડ ડોલરની એફડીઆઈ પ્રાપ્ત થઈ. આંકડા બતાવે છે કે ઓટોમોબાઈલ ઉદ્યોગને ચીન તરફથી મહત્તમ 17.2 કરોડ ડોલરની એફડીઆઈ પ્રાપ્ત થઈ છે. સર્વિસ સેક્ટરને 13.96 કરોડ ડોલરની એફડીઆઈ મળી છે. લેખિત જવાબમાં કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે કહ્યું કે કોર્પોરેટ અફેર્સ મંત્રાલયને ચીની એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા રોકાણો વિશે જાણ નથી.

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!