GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

Viral Video : પૂજા માટે પ્રગટાવી અગરબત્તી, આંખના પલકારે ભડકે બળી ગઇ બ્રાન્ડ ન્યૂ BMW

ઘરમાં કોઇ નવી વસ્તુ આવે તો સૌપ્રથમ તેની પૂજા કરવામાં આવે છે. આ પરંપરા ફક્ત ભારતમાં જ નહી પરંતુ ચીનમાં પણ છે. પરંતુ આ પૂજા એક વ્યક્તિને ભારે પડી ગઇ. આ શખ્સે બીએમડબલ્યૂ કાર ખરીદી અને પરંપરા અનુસાર તેની પૂજા કરી અને અગરબત્તી પ્રગટાવી પરંતુ આ મોંઘીદાટ કાર જોતજોતામાં બળીને રાખ થઇ ગઇ.

ચીનમા જિયાંગસુ શહેરમાં એક શખ્સે સરકારને બેગણી કિંમત આપીને બ્રાન્ડ ન્યૂ બીએમડબલ્ સેડાન ખરીદી. પરિવાર નવી કાર આવવાથી ખુશ હતો પરંતુ તેમને તે વાતનો ખ્યાલ જ ન હતો કે તેમની ખુશી માત્ર ગણતરીની પળો માટે જ છે.

આખા પરિવારે ઘરમાં નવી કાર આવવાની ખુશી મનાવી અને ભગવાનનો આભાર માનવા માટે કારકની પૂજા કરી, ફળ અર્પણ કર્યા અને અગરબત્તી પણ પ્રગટાવી. થોડી વાર બાદ જોયુ તો કાર ભડકે બળી રહી હતી. કોઇ કંઇ સમજે તે પહેલા કાર બળીને રાખ થઇ ગઇ. આ વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

Related posts

MCIનો મોટો નિર્ણય, પાકિસ્તાના હેઠળના કાશ્મીર અને લદ્દાખની મેડિકલ ડિગ્રી ઉપર ભારતમાં પ્રતિબંધ

Mansi Patel

મોદીના મત ક્ષેત્રમાં સ્વાસ્થ્ય કર્મીઓની હાલત કફોડી, આપી રહ્યા છે સામૂહિક રીતે રાજીનામા

Pravin Makwana

સઉદી અરબની માંફી માંગવા જશે પાકિસ્તાન આર્મી ચીફ બાજવા, કુરૈશીના નિવેદનથી સંબંધોમાં ચિંતા વધી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!