GSTV
Home » News » ચીને ફરી એક વખત એવું કામ કર્યું કે ટ્રમ્પ ભડકી ઉઠ્યા

ચીને ફરી એક વખત એવું કામ કર્યું કે ટ્રમ્પ ભડકી ઉઠ્યા

અમેરિકા અને ચીન વચ્ચે શરૂ થયેલા ટેરિફ વોર વચ્ચે ચીને ટેરિફમાં વધારો કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભડકી ગયા. આ મામલે ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, ચીને વધારેલું ટેરિફ અયોગ્ય છે. ટ્રમ્પે આ પ્રકારની કાર્યવાહીને રાજકીય બદલાની ભાવનાથી ગણાવી.

ચીને વધારે કર બાદ અમેરિકાએ પણ પોતાના ઉત્પાદન પર ટેક્સ વધારવાની તૈયારી કરી રહ્યુ છે. ટ્રમ્પે કહ્યુ કે, પહેલી ઓક્ટોબરથી 250 બિલિયન ડોલરના ઉત્પાદન પર ટેક્સ 25 ટકાથી વધારી 30લ ટકા કરવામાં આવશે. અમેરિકા અને ચીન વચ્ચે શરૂ થયેલા ટ્રેડ વોરના કારણે દુનિયામાં આર્થિક મંદીનો દોર શરૂ થયો છે. આ સાથે ટ્રમ્પે અમેરિકાની કંપનીઓને નવો વિકલ્પની શોધ માટે પણ સૂચના આપી છે.

READ ALSO

Related posts

ભરી સભામાં પાકિસ્તાની મંત્રીએ ધમકાવી નાખ્યું પોતાના વિદેશ મંત્રાલયને, કર્યું બહુ અપમાન

NIsha Patel

ખુશખબર! કૉલિંગ માટે નહી આપવો પડે કોઇ ચાર્જ, બસ ફોનમાં કરી લો આ નાનકડી સેટિંગ

Bansari

યુજવેન્દ્ર ચહલે કહ્યું કઈંક એવું કે, રોહિત શર્માએ કહ્યું- આજે હું તને ડિનર પર લઈ જઈશ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!